મહેશનું જગત

મારી દુનિયા, મારું જગત

પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ

with 2 comments

યુબીસોફ્ટ મે, 2010 માં એક નવી ગેમ લૉન્ચ કરવા જઈ રહી છે. ગેમનું નામ છે – પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ. આ પ્રિન્સ ઓફ પર્શિયા કલેક્શનની એક નવી રીલીઝ છે.

 

ગેમની વધુ માહિતી માટે http://www.princeofpersiagame.com

Written by maheshhari

April 10, 2010 at 4:19 PM

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. મહેશભાઈ આ ગેમનો પહેલો ભાગ પણ ખરેખર મસ્ત છે હવે જોઈએ છે કે ધ ફરગોટન સેન્ડ્સમાં શું આવે છે…..
    મેં તો પહેલો આખો ભાગ પાર કરી લીધો છે..જો જો હો જાતે જ પાર કયોઁ છે નેટ પરથી તૈયાર પાર થયેલ ગેમ નથી લીધી……

    By મયુર ગોધાણી..
    http://www.guajratiworld.tk/

    • મેં પણ નીચે આપેલ બધી ગેમો પાર કરી છે, નેટ પરથી સેવ કરેલી ગેમ ડાઉનલોડ કર્યા સિવાય:

      (1) GTA Vice City
      (2) GTA San Andreas
      (3) Prince of Persia – The Two Thrones
      (4) Prince of Persia – Warrior Within (with 9 life upgrade and water sword)
      (5) Prince of Persia – Sands of Time
      (6) Prince of Persia 2008
      (7) The Shade – Wraith of Angels
      (8) Largo Winch
      etc…………….etc…………….etc…………………..etc……..

      maheshhari

      April 10, 2010 at 4:49 PM


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.