એરટેલ ઇન્ટરનેટ ઓફર !
હવે એરટેલ ઇન્ટરનેટનો લાભ ઉઠાવો માત્ર રૂ. 98 માં એક મહિના માટે !
બસ રિચાર્જ કરાવો રૂ. 98 થી અને મેળવો 2 જી.બી. સુધી મફત ડાઉનલોડ એક મહિના માટે. ડાયલ કરો *123*10# તમારા એરટેલ મોબાઈલમાંથી અને તમે કેટલું ઉપયોગ કર્યો છે તે જાણો.
મારી દુનિયા, મારું જગત
pl send detail
SANJAY J MEHTA
April 8, 2010 at 10:33 PM
૨જીબી ડાઉનલોડ મફત છે તો ૯૮ રૂપિયા શેના લે છે?
વિનય ખત્રી
April 9, 2010 at 11:55 AM
2 જી.બી. સુધી મફત છે પછીથી 30 પૈસા/50 કે.બી. ચાર્જ લાગુ પડશે.
maheshhari
April 9, 2010 at 12:15 PM