બી.એસ.એન.એલ. બ્રૉડબૅન્ડ ડબલ સ્પીડ ઑફર !
બી.એસ.એન.એલ. હોમ કૉમ્બો યુ.એલ. 625 પ્લાનના ગ્રાહકોને બી.એસ.એન.એલ. એક નવી ગિફ્ટ આપી છે, ડબલ સ્પીડની કોઈ પણ વધારાના ચાર્જ વગર !
હવે બી.એસ.એન.એલ. હોમ કૉમ્બો યુ.એલ. 625 પ્લાનના ગ્રાહકોને તેમની સ્પીડ 256 કે.બી.પી.એસ. થી વધારીને 512 કે.બી.પી.એસ. કરવામાં આવી છે કોઈ પણ વધારાના ચાર્જ વગર. તેમજ નવા ગ્રાહકો જે 30 એપ્રિલ, 2010 પહેલાં બ્રૉડબૅન્ડ માટે અપ્લાય કરશે તેમને પણ આ ઓફરનો લાભ મળશે !
પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ
યુબીસોફ્ટ મે, 2010 માં એક નવી ગેમ લૉન્ચ કરવા જઈ રહી છે. ગેમનું નામ છે – પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ. આ પ્રિન્સ ઓફ પર્શિયા કલેક્શનની એક નવી રીલીઝ છે.
ગેમની વધુ માહિતી માટે http://www.princeofpersiagame.com
Kaspersky Internet Security 2010 ને ઓફલાઈન અપડેટ કરો
Kaspersky Internet Security 2010 ને ઓફલાઈન અપડેટ કરવા માટે નીચેના પગલાઓ અનુસરો:
(1) http://www.kaspersky.com/avupdates/zip પર જાઓ અને ત્યાંથી અપડેટ ડાઉનલોડ કરો.
(2) ડાઉનલોડ કર્યા બાદ તેને Extract કરો. (દા.ત., C:\kas_update)
(3) Kaspersky Internet Security 2010 ને ઓપન કરો.
(4) Settings માં જાઓ.
(5) My Update Center માં જાઓ.
(6) Update source માં Settings પર ક્લિક કરો.
(7) Add પર ક્લિક કરો.
(8) જ્યાં ડાઉનલોડ કરેલ અપડેટ ફાઇલ્સ Extract કરી છે તે ફોલ્ડર સિલેક્ટ કરો.
(9) તે ફોલ્ડરની આગળ નિશાની કરો અને બીજા ફોલ્ડરની આગળથી નિશાની હટાવી દો.
(10) OK પર ક્લિક કરો.
(11) Apply પર ક્લિક કરો.
(12) OK પર ક્લિક કરો.
(13) My Update Center પર ક્લિક કરો.
(14) Start update પર ક્લિક કરો.
તમારું Kaspersky Internet Security 2010 2-3 મિનિટમાં અપડેટ થઈ જશે.
એરટેલ ઇન્ટરનેટ માત્ર રૂ. 19 માં !
હવે એરટેલ ઇન્ટરનેટનો લાભ મેળવો રૂ. 19 માં ! રિચાર્જ કરાવો રૂ. 19 થી અને 3 દિવસ સુધી માણો ઇન્ટરનેટ. 200 એમ.બી. સુધી ડાઉનલોડ લિમીટ.
એરટેલ ઇન્ટરનેટ ઓફર !
હવે એરટેલ ઇન્ટરનેટનો લાભ ઉઠાવો માત્ર રૂ. 98 માં એક મહિના માટે !
બસ રિચાર્જ કરાવો રૂ. 98 થી અને મેળવો 2 જી.બી. સુધી મફત ડાઉનલોડ એક મહિના માટે. ડાયલ કરો *123*10# તમારા એરટેલ મોબાઈલમાંથી અને તમે કેટલું ઉપયોગ કર્યો છે તે જાણો.
XP માં ઈન્ડિક ભાષાઓ ઇન્સ્ટોલ કરવી.
તમારા વિન્ડોઝ XP માં ગુજરાતીમાં લખવું છે? તો જાઓ આ પેજ પર tinyurl.com/indicinstall
મોબાઈલ મૂવીઝ !
ડાઉનલોડ કરો મૂવીઝ મોબાઈલ માટે મફતમાંઆ વેબસાઇટ પરથી www.moviesmobile.net
.in Domain હવે સાવ સસ્તા ભાવમાં !
હવે મેળવો .in Domain ફક્ત રૂ. 191 માં www.name.com પરથી !